Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

મને ઘણી સારી વસ્તુઓ માટે નોબેલ પુરસ્કાર મળવો જોઇએઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે એમણે ઘણી સારી વસ્તુઓને લઇ નોબલ પુરસ્કાર મળવો જોઇએ. એક પત્રકારએ ટ્રમ્પને કહ્યું હતુ કે જો તે કાશ્મીર મુદો નિપટાવી લ્યે છે  તો એમને નોબેલ પુરસ્કાર મળવાની ખૂબ જ સંભાવના છે. ટ્રમ્પએ કહ્યું કે જો તેઓ ઇમાનદારીથી (નોબલ પુરસ્કાર) આપે તો, જો કે તે નહી આપે.

(10:29 pm IST)