Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

અગસ્તા ડીલને લઈને અદાલતનો મહત્વનો ચુકાદો

નવી દિલ્હી: ઇટલીના મિલાન કોર્ટે બહુચર્ચિત અગસ્તા વેસ્ટલેન્ડ મામલે એક મહત્વનો નિર્ણય કર્યો છે ગયા અઠવાડિયે આ મામલે એક વિસ્તૃત નિર્ણય અનુસાર આ ડીલમાં કોઈ પણ પ્રકારની ગડબડ થઇ નહોતી અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે તેને કોઈ પણ સાબિતી મળી નથી જેના કારણે એ તપાસ થઇ શકે છે અગસ્તા હેલીકૉપટરને ભારતને વેચવામાં કોઈ પણ પ્રકારની ગડબડી થઇ હોઈ.ફિનમેક્કાની પૂર્વ સીઓઓ અગસ્તા વેસ્ટલેન્ડ જીએસએપે ઓસી અને બ્રુનો સ્પેગરોલીનીના નામ પણ જોડાયેલ છે હવે અદાલતે 2010માં થયેલ આ ડીલમાં કોઈ પણ પ્રકારની ગડબડી કરવા માટે મનાઈ કરી દીધી છે.

(7:03 pm IST)