Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

પાણી વગર જીવતી રહી આ યુવતી

નવી દિલ્હી: બ્રિટેનમાં એક યુવતી લીડસે કુબરે એવી અજીબ બીમારીથી પીડાઈ રહી છે જેના કારણે તે સામાન્ય ઝીંદગી નથી જીવી શકતી મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લીડસે ક્રુબરે બીજા વ્યક્તિની જેમ સામાન્ય રીતે રડી પણ નથી શકતી વરસાદમાં પલળી પણ નથી શકતી અને પાણી પણ નથી પી શકતી આ વાત સાંભળવામાં ખુબજ અજીબ લાગે છે પરંતુ આ યુવતી એક અર્ટકેરીયા નામની બીમારીથી પીડાઈ રહી છે આ બીમારી દુનિયામાં માત્ર 50 વ્યક્તિઓને જ થાય છે.

(7:01 pm IST)