Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ઇઝરાયલી સુરક્ષા બ્લો સાથે સંઘર્ષ દરમ્યાન 122 ફિલીસ્તીની પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઇઝરાયલની ગાઝા સીમા પટ્ટી પર શુક્રવારના રોજ ઇઝરાયલી સુરક્ષા બળોની સાથે સંઘર્ષમાં 122 ફિલીસ્તીની પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ફિલીસ્તીનના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલ સૈનિકો સાથે સંઘર્ષમ 50 પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. સિવાય સૈકેડો ફિલીસ્તીની પ્રદર્શનકારીઓએ પૂર્વી ગાઝા અને ઇઝરાયલની વચ્ચે શુક્રવારના રોજ એકઠા થઈને ઝંડા લહેરાવ્યા હતા અને 71મી ઇઝરાયલ વિરોધી ગ્રેટ માર્ચમાં જોડાયા હતા.

 

(12:43 pm IST)