Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

કાકીડા જેવી થઇ શકે છે ચામડી: આ કારણોસર અંજવાળામાં આવતા બદલાઈ જશે માનવીનો રંગ

નવી દિલ્હી: અત્યાર સુધી આપણે કાકીડાની જેમ રંગ બદલનાર કહેવતનો ઉપયોગ નકારાત્મક નજરિયાથી કર્યો છે પર્નાતું બ્રિટેનના કૈમબ્રિજ યુનિવર્સીટીના એક આવિષ્કારે નજરીયો બદલીને રાખી દીધો છે. યુનિવર્સીટીના શોધકર્તાઓએ કાકીડાની ક્ષમતાને માનવીના માટે વિકસિત કરી છે.

   એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટેક્નિક ને વધારે મજબૂત બનાવીને આપણા સૈનિકો દુશમનોને દગો આપીને તેમના આઘાતથી બચી શકે છે. શોધકર્તાઓએ આવી ચામડી વિકસિત કરી છે જે પ્રકાશમાં આવતાની સાથે કાકીડાની જેમ તેનો રંગ બદલી દેશે અને ભવિષ્યમાં ટેક્નિકનો ઉપયોગ કરીને સૈનિકો દુશ્મનો સાથે લડી ને પોતાની જાતને બચાવી શકે તેમ છે.

(12:42 pm IST)