Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ઉત્તર કોરિયાએ ફરી કર્યું 2 મિસાઈલનું પરીક્ષણ: આ મહિનાના અંત સુધીમાં છોડી 8 મિસાઈલ

નવી દિલ્હી: ઉત્તર કોરિયાએ એક વાર ફરીથી બે મિસાઈલનું પરીક્ષણ કર્યું છે પહેલા પણ ઉત્તર કોરિયાએ 6 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું મહિનાના અંત સુધીમાં ઉત્તર કોરિયાએ કુલ 8 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે.

   સાઉથ કોરિયાએ વાતની જાણકારી આપતા જણાવ્યું છે કે મિસાઈલ પરીક્ષણ કરવાથી અમેરિકા અને ઉત્તર કોરિયાની વચ્ચે વાતચીત કરવાની સંભાવના સમાપ્ત થતી જઈ રહી છે. પહેલા ઉત્તર કોરિયાની તરફથી કહેવામાં આવ્યું હતું કે તે પરમાણુ હથિયાર બનાવવાનું કામ પૂર્ણ નહીં કરે.

(12:40 pm IST)