Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

સ્‍કોટ મોરીસન ઓસ્‍ટ્રેલિયાના નવા પ્રધાનમંત્રી બનશે

ઓસ્‍ટ્રેલિયાના પ્રધાનમંત્રી મૈલ્‍કમ ટર્નબુલ ની પાર્ટી - લીબરલ પાર્ટીનું નેતૃત્‍વ ખૂ઼ચવાઇ ગયુ છે. ટ્રેઝરર સ્‍કોટ મોરીસન દેશના નવા પ્રધાનમંત્રી બનશે પાર્ટીના નેતૃત્‍વ માટે શુક્રવારે મતદાનની પ્રક્રિયા થયેલ ટર્નબુલ સામેલ થયેલ નહી અને મુકાબલો પૂર્વ ગૃહમંત્રી પીટર ઉડન, મોરીસન અને વિેદેશ મંત્રી બિશપ વચ્‍ચે થયેલ.

(11:28 pm IST)