Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

મોસ્કોમાં થયેલ હુમલામાં પોલીસ કર્મીને ઇજા

નવી દિલ્હી: રશિયાના અશાંત ઉતરી કાકેશ્સ પ્રાંતમાં રહેનાર એક વ્યક્તિને મોસ્કોમાં વિદેશી મંત્રાલયના ભવનની નજીક પોલીસકર્મીઓ પર ગોળીબારી કરી જેમાં પોલીસકર્મીને ઇજા પહોંચી છે અને સાથે તે હુમલાખોર પણ ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગઈકાલે વિદેશી મંત્રાલયે ભવનની બહાર બે પોલીસ કર્મીઓ પર ગોળીબારી થઇ હોવાનું જણાવ્યું છે જેમાં હુમલાખોરને પણ ગંભીર ઇજા પહોંચી છે.

(7:09 pm IST)