Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ટ્રેનની અંદર ઘોડાને લઈને શખ્સ આવતા લોકોમાં ભયનો માહોલ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં થોડા દિવસ પહેલેથી એવી ચોંકાવનારી ઘટના બનતી આવે છે જેને જોઈએ સહુ કોઈ હેરાન રહી જાય આ ઘટનામાં એક વ્યક્તિએ ઘોડાને ટ્રેનમાં ચડાવી દીધો છે આ જોઈને યાત્રીઓમાં અફડાતફડી મચી જવા પામી હતી.રેલવે કંપનીએ ગાઇડલાઇન મુજબ જણાવ્યું હતું કે ટ્રેનમાં પેટ્સ જઈ શકે છે જે હાનિકારક ન હોય પરંતુ એક વ્ય્કતિએતો હદ પાર કરી દીધી છે તે રેલવે સ્ટેશનની અંદર ઘોડો લઈને આવી ગયો હતો.જેને જોતા સહુ કોઈના પસીના છૂટી ગયા હતા.

(7:09 pm IST)