Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ગેંડાએ આતંક મચાવ્યો: લોકોને થઇ અફડાતફડી

નવી દિલ્હી: વિચારો તમે તમારા પરિવાર સાથે રજા માણવા માટે ગયા ચો અને અને પક્ષીઘર પાસે જાવ છો  અને ત્યાં તમે એક ખતરનાક જાનવર જોવા મળે તો તમારી શું હાલત થાય.અચાનક થયેલ આ હુમલાથી સહુ કોઈ ડઘાઈ જાય મેક્સિકોના સફારી પાર્કમાં પણ એક આવી જ ઘટના બની છે જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ગેંડો અચાનક એક એસયુવી કાર પર હુમલો કરી દે છે અચાનક આવીને તને ધક્કો મારે છે આ પ્રકારનું વર્તન જોતા સહુ કોઈ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

(7:09 pm IST)