Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલ આ બાળકી વિશે

નવી દિલ્હી: ફેસબુક પર સેકેન્ડો નવજાત બાળકોના ફોટા દિવસેને દિવસે વાયરલ થતા હોય છે આ ફોટો ખુબજ અજુગતી છે અને આ ઘટના પણ ખુબજ માર્મિક છે અને તેને સોશિયલ મીડિયામાં સહુ કોઈના દિલને સ્પર્શી લીધું છે આ ફોટો પર 70 હજારથી પણ વધુ લોકોએ પ્રતિક્રિયા કરી છે આ બાળકીને પામવા માટે તેની માતાએ  ખુબજ પરિશ્રમ કર્યું છે ત્યારબાદ તેમને પોતાની દીકરીનું મોઢું જોવા મળ્યું છે ફોટોમાં બાળકી રંગબેરંગી કપડામાં વીંટળાયેલી જોવા મળી રહી છે.

(7:08 pm IST)