Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ઈંડોનેશિયા: ભૂકંપમાં મ્રુતકઆંક વધીને 555એ પહોંચ્યો

નવી દિલ્હી: ઇંડોનેશિયામાં દિવસેને દિવસે લોકોની હાલત ખરાબ થઇ જઈ રહી છે લોકોને ભૂકંપનો સામનો કરવાની નોબત આવી રહી છે આ ભૂકંપના કારણે લૉમબૉક દ્વીપમાં ખુબજ ક્ષતિ પહોંચી છે અત્યાર સુધીમાં 555 લોકોના મોત નિપજ્યા છે અને 1500થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે ઈંડોનેશિયા  પ્રબંધન  અધિકારી દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે.મૃતક આંખમાં હજુ પણ વધારો થવાનો સંભાવના જણાઈ રહી છે.

(7:06 pm IST)