Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

લગભગ 10 લાખ લોકોના નામ સૂર્ય સુધી લઈને જશે પાર્કર સોલર પ્રોબ મશીન

નવી દિલ્હી: સૂરજની નજીક પહોંચવાનું પ્રથમ મિશન અંતરિક્ષ એજન્સી નાસાના પાર્કર સોલર પ્રોન આ વર્ષે જુલાઈમાં લગભગ 10 લાખ લૂકોના નામ ત્યાં સુધી લઇ જશે 7 વર્ષના તેમના મિશન દરમિયાન આ સૂર્યના વાતાવરણથી લગભગ 24 વાર પસાર થશે આજથી પહેલા કોઈ પણ અંતરિક્ષયાન આ સૂર્યની નજીક નથી પહોંચી શજયું.અમેરિકાની જોન્સ હોપકિન્સ એપ્લાઇડ ફિજીક્સ લેબમાં તૈયાર પાર્કર સોલર પ્રોબની પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ નિકોલા ફોક્સે જણાવ્યું છે કે પાર્કર સોલર પ્રોબ સૂરજ વિષે આપણી સમજમાં ક્રાંતિ લાવશે.

(7:09 pm IST)