Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

સીરિયાઈ સેનાના કબ્જા પછી સામે આવી દમિશ્કની જર્જરિત હાલતની તસ્વીરો

નવી દિલ્હી: સીરિયાઈ સેનાએ દમિશ્કને ઇસ્લામિક સ્ટેટના આતંકીઓથી સંપૂર્ણ રીતે મુક્ત કરાવી લીધું છે આ એમના માટે મોટી સિદ્ધિ છે દમિશ્કને આઈએસની ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં તેને સાત વર્ષ લાગ્યા છે આતંકીઓના કબ્જામાંથી છૂટ્યા પછી દમિશ્કની બદહાલતના ફોટા સામે આવ્યા છે જેને જોઈને કોઈ પણની આંખમાં આંસુ આવી જાય.સાત વર્ષો સુધી ચાલેલ આ લડાઈમાં દમિશ્કની દીવાલો પણ ખંઢેર બની ગઈ છે.

(6:26 pm IST)