Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

દુબઈમાં 7 વર્ષીય ભારતીય બાળકે જીતી 10 લાખ ડોલરની લોટરી

નવી દિલ્હી:દુબઈમાં અજમનમાં એક સાત વર્ષીય ભારતીય બાળકે 10 લાખ ડોલરની લોટરી જીતી લીધી છે.કપિલરાજ કનકરાજે 4234 ટિકીટોમાં 327 સિરીઝની ટિકિટને જીતી લીધી છે.આ ટિકિટને તેના પિતાએ 21 ફેબ્રુઆરીના રોજ ખરીદી હોવાનું માલુમ પડી રહ્યું છે.સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ બાળકના પિતા કનકરાજ તમિલનાડુથી છે જે અજનમનમાં 27 વર્ષથી રહે છે.

(5:54 pm IST)