Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

કેલિફોર્નિયાની બેકરીમાં બને છે કવોરન્ટીન કેકસ

આજકાલ કવોરન્ટીન અને આઇસોલેશન એ બે શબ્દો જબરા ચલણમાં છે. કેલિફોર્નિયાના સેન ફ્રાન્સિસ્કો શહેરની બટર એન્ડ બેકરીમાં કવોરન્ટીન કેકસ બને છે. સર્વત્ર બંધ, આઇસોલેશન અને સેલ્ફ કવોરન્ટીનના વાતાવરણમાં એ બેકરી ટેકઆઉટ અને ડિલિવરી માટે ખુલ્લી રહે છે. એની કવોરન્ટીન કેકસ પર વોશ યોર હેન્ડ્સ , ડોન્ટ ટચ યોર ફેસ અને પ્રીટેન્ડ યુ આર ઇન્ટ્રોવર્ટ જેવા શબ્દો લખ્યા હોય છે. બેકરી અને એની કવોરન્ટીન કેકસ ઇન્સ્ટાગ્રામ સહિત વિવિધ સોશ્યલ મીડિયા સાઇટ્સ પર ચર્ચાનો વિષય બન્યા છે.

(3:50 pm IST)