Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

અમેરિકામાં ભારતીય મૂળના શખ્સએ આવ્રજન ગોટાળામાં ૧૦૦ લોકો સાથે ઠગાઇ કરી

અમેરિકામા ભારતીય મૂળના ૭૦ વર્ષીય હરદેવ પાનેસરએ આવ્રજન ગોટાળામાં ૧૦૦ થી વધારે લોકોને લાખો ડોલર ઠગવાની વાત સ્વીકારી છે તે પોતાને અમેરીકાના હોમ લેન્ડ સિકયોરીટી ડીપાર્ટમેન્ટનો અધિકારી બતાવી લોકોને કાનૂની દરજજો અપાવવાની વાત કરતો હતો. હરદેવ આમાથી ઘણા પિડિતોને માટે રપ લાખ ડોલર દેવા માટે રાજી થયો છે.

 

(11:45 am IST)