Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

હોંગકોંગમાં સપ્ટેમ્બરથી ફસાયેલી છે સાઉદી અરબથી ભાગેલ બે બહેનો

પરિવારમા પુરૂષોના અત્યાચારથી બચી સઉદી અરબથી ભાગેલ ૧૮ વર્ષીય અને ર૦ વર્ષીય  બે બહેનો સપ્ટેમ્બર ર૦૧૮ થી  હોંગકોંગમાં ફસાયેલ છે. એમના વકીલના જણાવ્યા મુજબ હોંગકોંગના રસ્તે ઓસ્ટ્રેલિયા જતા સમયે  સઉદી અધિકારીઓએ હોંગકોંગ વિમાની મથક પર એમને રોકી દીધેલ બંનેને ડર છે કે પરત જવા પર એમને મોતની સજા મળી શકે છે.

(11:45 am IST)