Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

ચીની કંપનીઓને નિર્ર્દેશઃ મહિલાઓને શાદી-બાળકો વિશે સવાલ ન કરે

ચીનએ કંપીનીઓન નિર્દેશ આપ્યો છે કે તે મહિલા આવેદકોને શાદી અને બાળકોને લઇ સવાલ ન કરે. કંપનીઓ દ્વારા ' ફકત પુરૂષ' અને પુરૂષોને માટે ઉપયુકિત નોકરીઓ જેવા ભેદભાવપૂર્ણ વિજ્ઞાપન દેવા પર ૭૪૪૦ ડોલરનો દંડ લગાવી શકાય. આ ઉપરાંત  નોકરી પર રાખતા પહેલા મેડીકલ તપાસમા પ્રેગ્ગનેન્શી ટેસ્ટ કરાવવા પર રોક લગાવેલ છે.

(11:44 am IST)