Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

કલાઇમ્બ સેફ

સેન્ટા કલોઝ માત્ર ભેટ જ વહેંચે છે એવું નથી, એ તમારા માટે સલામત અને ખુશીઓ ભર્યા જીવનની દુઆઓ પણ વહેંચે છે. સાઉથ કોરિયાના સીઓલમાં પર્વતારોહકો માટે એક ખાસ ઇવેન્ટ યોજાઈ હતી, એમાં કુશળ રોક-કલાઇમ્બરોની એક ટીમે સેન્ટા કલોઝના વેશમાં રોક-કલાઈશ્બિંગ કર્યું હંતું, રવિવારે યોજાયેલી ઇવેન્ટમાં એકદમ સ્ટીપ ઢોળાવ ધરાવતા બકહેંન માઉન્ટનની ટોચ પર દોરડાની સહાયથી લગભગ ડઝનેક સેન્ટા-કલાઇમ્બર્સ ચડી ગયા હતા.

(4:00 pm IST)