Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ટ્રમ્પએ રૂસ અને ચીનને ધમકી આપી : અમે પરમાણું હથિયાર બનાવશુંઃ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ  રૂસ અને ચીનને ધમકી આપતા કહ્યું કે જયાં સુધી લોકો  હોંશમા નથી આવતા અમે પરમાણુ હથિયાર બનાવશુ. ટ્રમ્પએ  કહ્યુ આ ધમકી છે આમા આપ જેને ઇચ્છો તેને સામેલ કરી શકો છો. આમાં એ બધા આવે છે જે રમત રમવા માગે છે. તમે મારી સાથે આ રમત નહી રમી શકો

(11:56 pm IST)