Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

નાસાના ધ્રુવિય ક્ષેત્રમાં સર્વે દરમ્‍યાન બરફના આયતાકાર ટુકડા( આઇસબર્ગ) ની તસ્‍વીર કેદ થઇ

ધ્રુવિય ક્ષેત્રમાં બરફની દેખરેખ કરવાવાળા નાસાના દશ વર્ષે જુના સર્વેમાં બરફના આયતાકાર  ટુકડા( આઇસબર્ગ) ની તસ્‍વીર કેદ થઇ. નાસાએ કહ્યું આઇસબર્ગની સપાટ સપાટી અને તીક્ષ્ણ ખૂણા જોઇ લાગે કે જાણે બરફમાંથી કાપીને બનાવ્‍યો હોય. જયારે આ તસ્‍વીર ‘‘ઓપરેશન આઇસબ્રીજ''ના દ્વારા લેવામાં આવેલ.

(11:54 pm IST)