Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

જળવાયું પરિવર્તનના કારણે આ વસ્તુ મળવી હવે બનશે મુશ્કેલ

નવી દિલ્હી: ઓછી કિંમત અને એશિયામાં હિમાલયી વાયેગ્રાના નામથી જાણીતું કૈટરપિલર ફંગસ એક વિશિષ્ટ પ્રકારે એક પહાડી જીવડાં પર ઉગનાર ફંગસ જળવાયું પ્રીવતનનના કારણે મળવું હવે મુશ્કેલ બની ગયું છે શોધકર્તાઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીન અને નેપાળમાં ખુબજ મુશ્કેલીથી આ ફફૂડ યાચારગુમ્બાને લઈને ઝઘડો થતા ઘણા લોકો મોતને ઘાટ ઉતર્યા હતા અને ત્યારથી આ ફંગસ બનાવવાની વૃદ્ધિ ઘટી રહી છે અને હવે તે મળવું પણ મુશ્કેલ બનતું જાય છે.

(5:16 pm IST)