Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

શુક્ર ગ્રહ પર 2-3 અરબ વર્ષ સુધી પાણી રહ્યું હશે: સંશોધન

નવી દિલ્હી: નાસાના એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે શુક્ર ગ્રહ પર 2-3 અરબ વર્ષ સુધી પાણી રહ્યું હશે વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સૌરમંડળના સૌથી ગરમ સભ્ય એટલે કે શુક્રમાં પાણીની ઉપસ્થિતિ 70 કરોડ વર્ષ પહેલા સુધી રહી હશે. આ પછી શુક્રમાં નાટકીય બદલાવ શરૂ થયો હતો.

       શુક્રની જલવાયુ ઇતિહાસના વિષે એક નવું સંશોધન કરવામાં આવ્યું છે જેમાં  40 વર્ષ પહેલા નાસાના પાયોનિયર વિનસ મિશને સંકેત આપ્યો હતો કે પૃથ્વીની ટ્વીસ્ટેડ  સિસ્ટર ક્હેવાતા આ ગ્રહ પર પાણી રહ્યું હશે.

(8:02 pm IST)
  • પોરબંદર બંદરે ત્રણ નંબરનું સિંગ્નલ લગાડયું : માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના : સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઈ : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાની શકયતા access_time 6:42 pm IST

  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST

  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST