Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ઇરાનમાં આતંકી હુમલા બાદ સૈન્યની પરેડ પછી ત્રણ દેશના રાજકીય નેતાઓએ કરી ચર્ચા

ઇરાને પોતાની સૈન્ય પરેડ દરમ્યાન થયેલ આતંકી હુમલા પછી ડેન્માર્ક, નેધરલેન્ડ અને બ્રિટનના રાજકીય જાણ કરી છે કે ઇરાની વિદેશ મંત્રાલયના પ્રવકતા બહેરામ કાશીમીએ કહ્યુ કે આ સ્વીકાર્ય નથી કે જયાં સુધી આતંકી સંગઠન યુરાપીય  ધરતી પર હુમલા ન કરે ત્યાં સુધી યુરોપીય સંઘ તેને બ્લેક લિસ્ટ નહી કરે.

(1:42 pm IST)