Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

આ યુવતીએ એક સાથે 200 બોયફ્રેન્ડને ડેટ પર બોલાવ્યા

નવી દિલ્હી: શું કોઈ એક યુવતી  પોતાની સાથે 200 બોયફ્રેન્ડ રાખી શકે છે અને તેને એક સાથે ડેટ પર બોલાવી શકે છે આ સાંભળીને સહુ કોઈને અચરજ લાગશે પરંતુ આ વાત સાચી છે આ યુવતીએ એક સાથે 200 યુવકોને ડેટ પર બોલાવી લીધા છે અને એ પછી આ ડેટનું જે પરિણામ આવ્યું તે હાલમાંજ એક ટ્વીટર યુઝર દ્વારા જાણવામાં આવી રહ્યું છે આ શખ્સે ટ્વીટર પર પોતાની ડેટનો ડરાવનો અનુભવ શેર કર્યો છે

(6:52 pm IST)