Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

આ શહેરમાં પોલીસના કારણે લોકોને મળી આ પરવાનગી

નવી દિલ્હી: મેક્સિકો શહેરમાં જાહેરમાં શારીરિક સંબંધ કરવાની કાનૂની મંજૂરી મળી ગઈ છે આ કાનૂન માટે પહેલ કરનાર કાઉન્સેલરે જણાવ્યું છે કે 15 લાખની વસ્તીવાળા ગવદલજારા શહેરમાં જાહેરમાં પ્રેમ કરનાર લોકોને પોલીસની આગાહીથી રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે નવા બદલાવથી સાર્વજનિક સ્થળો,ખાલી જગ્યાઓ તેમજ વાહનનો અંદર કોઈ પણ એવી જગ્યા છે જ્યાં ગમે એ જોવા મળી શકે છે.

(6:52 pm IST)