Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

ફેક ન્યુઝને રોકવા માટે વૈજ્ઞાનિકોએ શોધી નવી પદ્ધતિ

નવી દિલ્હી: અમેરિકામાં મિશિગન વિશ્વવિદ્યાલયના શોધકર્તા એક એવી સિસ્ટમ વિકસિત કરી છે જે ફેક ન્યુઝને ઓટોમેટિક રીતે ફિલ્ટર કરી દેશે એલ્ગોરિધ્મ-આધારિત આ પદ્ધતિ ફેક ન્યુઝને ઓળખી શકશે અને તેના પર હવે લગામ પણ લગાવી શકશે શોધકર્તાઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ રીતે ફેક ન્યુઝને ઓળખવાની માનવ સફળતાની ટુનમાં આ ખુબજ સારી છે હાલના એક અધ્યયન દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે આ પદ્ધતિ 70 ટકા કામ કરી રહી છે.

(6:51 pm IST)