Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

પશ્ચિમી આફ્રિકામાં ગિનીની ખાડીમાં જહાજ ગૂમ થયું

નવી દિલ્હી: પશ્ચિમી આફ્રિકામાં ગિનીની ખાડીમાં ચાલક દળના 19 સભ્યોનું એક સાથે જહાજ ખોવાઈ ગયું હોવાનું જાણવામાં આવી રહ્યું છે ચાલક દળમાં 17 જોર્જિયોના અને બે રશિયાના નાગરિક હતા.આશંકા જણાઈ રહી છે કે સમુદ્રી લૂંટારૃઓએ જહાજને બંધક બનાવી લીધી છે યુનાન સ્થિત લોટ્સ નોપરિવાહને બુધવારના રોજ આ વાતની જાણકારી આપી  છે કે આ જહાજ લાપતા થયું છે અને તેમાં બે રશિયાના નાગરિકનો સમાવેશ થાય છે.

(6:51 pm IST)