Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

બાળકને જન્મ આપવા માટે બ્રાજીલ જવા માટે મજબુર છે આ દેશની મહિલા

નવી દિલ્હી: આર્થિક સંકટથી પરેશાન દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં હાલત દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે એવી અસર ગર્ભવતી મહિલાઓ પર પણ પડી રહી છે અને તેને પોતાના બાળકોને જન્મ આપવા માટે પડોશી દેશ બ્રાજીલ જવા માટે મજબુર થવું પડ્યું છે પોતાના દેશમાં ગર્ભાવસ્થા દરમ્યાન ઉપયોગ થનારી જરૂરી ચીજવસ્તુઓ,દવાઓ તેમજ ડાયપરની ઉણપના કારણે આ મહિલાઓને બ્રાઝીલમાં જવાનો નોબત આવી છે.વેનેઝુએલામાં દરરોજ ત્રણ બાળકો બ્રાજિલની હોસ્પિટલમાં જન્મ લે છે.

(6:49 pm IST)