Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

3800 વર્ષ પહેલાની ગ્રાહકની ફરિયાદની સાબિતી મળી આવી

નવી દિલ્હી:મેસોપોટેમીયા સભ્યતાના  ઉર શહેરથી ગ્રાહકની દુકાનદારથી ફરિયાદ આવી રહી છે જેનું દુનિયાને સબૂત મળ્યું છે.ઉર શહેરથી મળેલ એક શિલાલેખમાં ગ્રાહકે લખ્યું છે કે વ્યાપારીએ જે પ્રકારે તેને તાંબાની વિષે જણાવ્યું છે તે પ્રમાણે આપ્યું નથી.આ શિલાલેખ 1750 ઈસવી પૂર્વનો છે.હાલમાં આ શિલાલેખ લંડનના બ્રિટિશ મ્યુઝીયમમાં સુરક્ષિત છે.શિલાલેખ મુજબ નાની નામના એક આદમીએ આ-નસરી અનમના વ્યરિને ફરિયાદ લખી હતી તેમાં માત્ર ત્રંબાની ગુણવતા વિષે લખ્યું હતું.

(6:48 pm IST)