Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

ભારતના પાડોશી દેશે 100 વધુ દેશોમાં સિગરેટ પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: ભારતના પાડોશી દેશ શ્રીલંકાની સરકારે હાલમાં વર્ષીથી વેચાઈ રહેલ સિગરેટના વેચાણને રોકવા માટે ઘણા પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે સ્વાસ્થ્ય મંત્રાલયે દેશના 100થી વધુ શહેરોમાં તંબાકુ મુક્ત બનવા માટે સિગરેટના વેચનનો બહિષ્કાર કર્યો છે મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ પબ્લિક હેલ્થ ઇન્સ્પેકટર્સ યુનિયને દેશમાં ધુમ્રપાનના દુષ્પ્રભાવો વિષે સ્થાનિક લોકોને શિક્ષિત કરવા માટે ઘણા બધા કાર્યક્રમો યોજ્યા છે અને આ પરિણામ રૂપે વેપારીઓએ સિગરેટ બનાવવાનું બંધ કરી દીધું છે.

(6:48 pm IST)