Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

પોલીસ અધિકારી મહિલાએ હોસ્પિટલમાં બાળકને દૂધ પીવડાવતી હોવાનો ફોટો વાયરલ

નવી દિલ્હી : આખી દુનિયામાં પોલીસને  સખ્ત વ્યવહાર માટે જાણવામાં આવી છે પરંતુ આર્જન્ટિનામાં એક પોલીસ ઓફિસરે એવી કામ કર્યું છે જેની ચર્ચા આખા દુનિયામાં થઇ રહી છે સોશિયલ મીડિયા પર એક મહિલા પોલીસ અધિકારીની ફોટો વાયરલ થઇ રહી છે જેમાં તે નવજાત બાળકને તેની નોકરી દરમ્યાન દૂધ પીવડાવતી નજરે પડી રહી છે આ ફોટો જોઈને જાણવામાં આવી રહ્યું છે કે આ  પોલીસ ઓફિસરની ડ્યુટી બાળકોની હોસ્પિટલમાં લાગી હતી જ્યાં એક બાળક ભૂખથી રડી રહ્યું હતું એટલા માંજ એ મહિલા ઓફિસર ત્યાં પહોંચી અને આ બાળકને દૂધ પીવડાવવા લાગી જેથી કરીને બાળક શાંત પડી ગયું હતું આ મહિલા માટે સહુ કોઈને માન થાય તેવું તેને વર્તન કર્યું છે.

(6:48 pm IST)