Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

ડિલિવરી બોયે લિફ્ટમાં કર્યું કંઈક આવું: જાણીને સહુ કોઈને અચરજ લાગશે

 નવી દિલ્હી: ચીનના શિહુઈ શહેરમાં એક ડિલિવરી બૉયે એવું વર્તન કર્યું છે જેનાથી સહુ કોઈએ શરમ અનુભવવી પડે આ વ્યક્તિનો વિડીયો જોઈને પણ સહુ કોઈને ગુસ્સો આવી જાય તેમ છે.ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં જોવામાં આવી રહ્યું છે કે એક ફૂડ ડિલિવરી બોય લિફ્ટમાં કસ્ટમર સાથે ખાવાનું લઈને જઈ  રહ્યો છે  આ દરમ્યાન તે એ ફૂડને ખોલીને એઠું કરવા લાગે છે લિફ્ટ ઉભી રહેવા સુધી તે મસ્ત રીતે એ ફૂડ ખાય છે તેમની આ હરકત સીસીટીવીમાં કેદ થઇ જતા આ વિડીયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:48 pm IST)