Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન ખોવાયેલ પર્સ 77 વર્ષ પછી મળી આવ્યું

નવી દિલ્હી: જિંદગીમાં એવું ઘણી વાર બનતું હોય છે કે જે વસ્તુ ખોવાઈ જતી હોય છે તે આશા તૂટી ગયા પછી જો મળે તો તેની ખુશીનો કોઈ પર રહેતો નથી પરંતુ જો કોઈ ખોવાઈ ગયેલ વસ્તુ 7 દશકા પછી મળે તો તેની ખુશીનો અંદાજો લગાવવો મુશ્કેલ બની જતો હોય છે આવી જ એક ઘટના બની છે જ્યોર્જિયોમાં રહેનાર એક રોય રોટર્સની સાથે લગભગ સાત દશકા પહેલા તેનું બોલેટ ખોવાઈ ગયું હતું જે હવે તેને મળ્યું છે એમાં એ બધા જરૂરી કાગળો છે જે એ સમયે પર્સમાં ખોવાઈ ગયા હતા.આજે સાત દશકા પછી તેનું પર્સ મળી આવતા તે ખુબજ ખુશ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:47 pm IST)