Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

હાઈવે પર પગ લાંબા કરીને આરામથી ડ્રાઈવ કરતો બાઈકર

અમેરિકાના ફલોરિડાના હાઈવે પર એક માણસે પોતાની બાજુમાંથી પસાર થઈ રહેલા અતરંગી બાઈકરનો વિડીયો લઈને સોશ્યલ મિડીયા પર મુકયો છે. શર્ટ પહેર્યા વિના હાઈવે પર બાઈક લઈને નીકળી પડેલા આ ભાઈએ પાછળની સીટ પર સામાન બાંધેલો છે. એ સામાન પર પીઠ ટેકવીને અને પગ સ્ટીયરીંગ પર મુકીને આરામથી ભાઈ બાઈક ચલાવતા નજરે પડે છે.

(3:41 pm IST)