Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

Apple એક સાથે 3 iPhones કરશે લોન્ચ: iPhone X જેવી હશે ડિઝાઈન

નવી દિલ્હી : વર્ષે એપલ 3 આઈફોન લોન્ચ કરશે. મહત્વનું છે કે ત્રણેય આઈફોનની ડિઝાઈન iPhone X જેવી હશે. 3માંથી બે વેરિયન્ટમાં 6.5 ઈંચની OLED ડિસ્પ્લે જ્યારે બાકીના એકમાં 6.1 ઈંચની LCD પેનલ આપવામાં આવશે. 3 iPhonesને iOS 12 સાથે લોન્ચ કરવામાં આવશે. ઉપરાંત iPhonesમાં TrueDepth કેમેરા અને FaceID અનલોક સિસ્ટમ પણ હશે.

(10:01 pm IST)