Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

પાકિસ્તાની મહિલા પાયલટે કર્યુ એવુ કારનામું કે સોશિયલ મીડિયામાં થઈ રહી છે વાહ વાહી

નવી દિલ્હી :પાકિસ્તાનની બે મહિલા પાયલટે એવું કારનામુ કરી બતાવ્યુ છે કે સોશિયલ મીડિયામાં તેની વાહ વાહી થઈ રહી છે. બંનેનું નામ છે કેપ્ટન મરિયમ મસૂદ અને ફર્સ્ટ ઓફિસર શુમાયલા મજહર. બંનેએ તાજેતરમાં ડેથ ઝોન તરીકે ઓળખતા ગિલગીટ વિસ્તારમાં 23 હજાર ફૂટ ઉંચે પહોડો વચ્ચેથી પ્લેનને ઉડાવી બતાવ્યુ છે. પ્લેને ઇસ્લામાબાદથી ટેક-ઓફ કરી ગિલગીટ-બાલ્ટિસ્તાનથી પરત ફર્યુ હતું

(10:00 pm IST)