Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

જાણો અનોખા બ્લુ લૈંગન આઇસલેંડ વિષે

નવી દિલ્હી: યુરોપના બ્લુ લૈગુંન આઈસલૅન્ડમાં એક ખુબજ ખાસ વોટર ડેસ્ટિનેશન છે બ્લુ લૈગુંન આઇસલેંડમાં એક ભૂ-તાપીય સ્પા છે. જેનું પાણી હંમેશા ગરમ જ રહે છે.આ સ્પામાં ન્હાવા અને એ જગ્યાની ખૂબસૂરતીની મજા મેળવવા માટે ખુબજ મોટી સંખ્યામાં પર્યટકો આવતા રહે છે આ સ્પામાં ગરમ પાણીમાં ખનીજ અને સલ્ફર જેવા ખનીજોનું મિશ્રણ થાય છે તેના કારણે જયારે છલરોગથી પીડાતા રોગી આ પાણીમાં સ્નાન કરે તો તેની બીમારી જતી રહે છે આ સ્પામાં સ્નાન કરવાથી ત્વચા સંબંધી રોગોમાંથી પણ લોકોને મુક્તિ મળે છે.

(6:48 pm IST)