Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

પતિને સંતરામાં ઝેર આપી મોતનેઘાટ ઉતારનાર પત્નીને કોર્ટે 20 વર્ષની સજાની સુનવણી કરી

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાની એક અદાલતે પોતાના પતિને સંતરાના રસમાં ઝેર ભેળવીને પીવળાવી દેવાના ગુનાહમાં એક ભારતીય મૂળની મહિલા અને તેના પૂર્વ પ્રેમીને 20 વર્ષથી વધારે સમજની સજાની સુનવણી કરી છે ઓસ્ટ્રેલિયાઈ સંવાદ સિમિતિ એએપી દ્વારા આ વાતની જાણકરી મળી રહી છે કે ફ્રેબ્રુઆરીમાં સોફિયા સૈમ નામની 34 વર્ષીય મહિલા અને અરુણ કમલાસનન નામના 36 વર્ષીય યુવકે સૈમ અબ્રાહમ સોફિયાના પતિની હત્યા કરવાના ગુનાહમાં અદાલતે 20 વર્ષની જેલની સજાની સુનવણી કરી છે.

(6:48 pm IST)