Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

આ કબ્રસ્તાન જોઇને હચમચી જવાય એમ છે

બ્રાઝિલના માનૌસ શહેરમાં કોરોના વાયરસના રોગચાળાને કારણે કબ્રસ્તાનો છલકાઇ રહ્યા છે. રૂટિન કબ્રસ્તાન જ્યાં છે એની બાજુમાં ખાસ કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોને દફનાવવાની વ્યવસ્થા થઇ છે જેમાં કબર ખોદવાનું કામ ટ્રક દ્વારા થાય છે અને લાઇનબંધ કોફિન્સને ગોઠવવામાં આવ્યા છે.

(3:42 pm IST)