Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ફ્રાંસમાં આતંકી હુમલો

નવી દિલ્હી: દક્ષિણ પશ્ચિમ ફ્રાસના એક વિસ્તારમાં ફાયરિંગની બે જુદી જુદી ઘટના સામે આવી છે પ્રથમ ઘટના શહેરના કારકસોન વિસ્તારમાં થઇ છે જ્યાં હુમલાખોરોએ એક પોલિસ કર્મીને ગોળી મારી દીધી હતી જયારે બીજી ઘટના ટ્રેંબેસ વિસ્તારમાં થઇ છે જ્યાં બંદૂકધારીઓએ સુપરમાર્કેટમાં લોકોને બંધક બનાવીને ગોળીબારી કરી હતી સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ એક શખ્સે સવારના 11વાગ્યે સુપરમાર્કેટમાં ગોળીબારી કરી હતી સ્થાયીક અધિકારીઓએ ટ્વીટ દ્વારા આ વાતની જાણકારી આપી છે.

(7:30 pm IST)