Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મસ્તિષ્કની ગતિવિધિઓની તપાસ કરશે આ નવું સ્કેનર

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ પ્રથમવાર એક એવું બ્રેન સ્કેનર બનાવવામાં સફળતા હાથ ધરી છે જેના હેલ્મેની જેમ પહેરી શકાશે.આ સ્કેનરની ખાસ વાત એ છે કે દર્દીને પ્રાકૃતિક રૂપથી હાલવા ચાલવા દરમિયાન મસ્તિષ્કની ગતિવિધિઓને પણ રેકોર્ડ કરી શકાશે.બ્રિટેન સ્થિત યુનિવર્સીટી ઓફ નોટીધમના એક શોધકર્તાઓ દ્વારા વિકસિત થયેલ આ સ્કેનરની મદદથી વ્યક્તિઓ હાલતા  ચાલતા ખાતા પીતા તેમની ગતિવિધિઓને માપી શકશે.

(7:29 pm IST)