Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

રાત્રે ઉધરસ સૂવા નથી દેતી તો ફોલો કરો આ ટિપ્સ

મૌસમમાં ફેરફારના કારણે વાતાવરણ કે પછી હવામાં નમીના કારણે ગળા ખરાબ, શરદી, જુકામ, ઉંધરસની સમસ્યા થઈ જાય છે. ઘણી વાર તો આખુ દિવસ ખાંસી ઠીક રહે છે પણ રાત્રે પથારી પર જતાં જ વધી જાય છે. આથી ઉંધ તો ખરાબ થાય છે અને પસલિઓમાં દુખાવા પણ શરૂ થઈ જાય છે. તમે પણ આ રીતે રાત્રે થતી ખાસીથી પરેશાન છો તો આ વાતોનો ધ્યાન રાખવું

 કોગળા કરો- રાત્રે પથારી પર જતા પહેલા હૂંફાણા પાણીથી કોગળા કરો. એનાથી ગળામાં થઈ રહિ ઉધરસમાં રાહત મળે છે અને ખાંસી પણ નહિ આવે. દરરોજ કોગળા કરવવાથી થોડા જ દિવસમાં ખાંસી ઠીક થઈ જશે.

 હર્બલ ચા- એલર્જી હોવાની પરેશાની થઈ શકે છે. રાત્રે એક એક કપ હર્બલ ચા પીવાથી પણ ખાંસી નહિં આવે અને ઉંધ પણ સારી આવે છે.

 સૂવાના તરીકો બદલવું- રાત્રે સૂતા સમયે કરવટ બદલતા રહેવું. એક દિશામાંં સૂતા રહેવાથી પણ ખાંસી આવે છે. આ સિવાય તેમના આસ-પાસ સાફ-સફાઈ રાખવી.

 

(9:28 am IST)