Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

યુનાનની રાજધાની એથેન્સની કોર્ટ બહાર બૉમ્બ વિસ્ફોટ

નવી દિલ્હી: યુનાનની રાજધાની એથેન્સમાં એક કોર્ટ બહાર થાયલેયા બૉમ્બ વિસ્ફોટથી અફડાતફડી મચી ગઈ હતી.પોલીસ અધિકારીઓએ સ્થાનિક મીડિયાને આપેલી માહિતી અનુસાર આ બૉમ્બ વિસ્ફોટ થવાના હતા તે પહેલા બે મીડિયા હોઉસ દ્વારા તેની માહિતી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા દરેક જગ્યાઓ પર ચાંપતો બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે, અને સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

(8:21 pm IST)