Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

2018માં પોતાના પદ પરથી રાજીનામુ આપશે ક્યુબાના રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ત્રો

નવી દિલ્હી: ક્યુબાના રાષ્ટ્રપતિ રાઉલ કાસ્ત્રો એપ્રિલ 2018ના રોજ પોતાના પદ પરથી રાજીનામુ આપશે તેવી જાહેરાત કરી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવે કારણ કે  પાંચ વર્ષ પછી નવા રાષ્ટ્રીય વિધાયકી પસંદગી કરવામાં આવવાની છે.

સમાચાર એજેન્સી સિન્હુઆ અનુસાર કાસ્ત્રો એ નેશનલ અસેમ્બલીના આયોજન પર હું દેશ અને સરકાર પ્રમુખ તરફથી પોતાનું કાર્યકાલ પૂરું કરું ચુ અને દેશને નવા રાષ્ટ્રપતિ મળશે, એપ્રિલ 2018ના રોજ મારો કાર્યકાલ પૂરો થવાનો છે. 2008માં રાઉલ દ્વારા દેશની સત્તા હાથમાં આવી હતી અને ત્યાર પછી 2013માં ફરી એકવાર પછી સત્તા મળી હતી.

(7:59 pm IST)