Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ઇંગ્લેન્ડ: કર્જામાં ડૂબેલ ભારતીય વિદ્યાર્થીએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

નવી દિલ્હી: કર્જામાં ડૂબેલ ભારતીય મૂળના એક વિદ્યાર્થીએ ઉત્તરી ઇંગ્લેન્ડના લીડ્સ શહેરમાં આવેલ પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે ભારતીય મૂળનો આ વિદ્યાર્થી કોઈ કર્જામાં આવી જવાના કારણે તેમણે આ પગલું ભર્યું છે બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો  દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:58 pm IST)