Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

દક્ષિણ કોરિયામાં બિલ્ડિંગમાં આગ લગતા 29ના મોત : 26 દાઝયા

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાના જેચિઓન શહેરમાં આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગવાથી 29ના મોત તથા 26 જણા દાઝી ગયા છે. 

ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે પાર્કિંગમાં ઉભેલીકારમાં આગ લાગવાના કારણે આગ આખા બિલ્ડિગનામાં ફેલાઈ ગઈ હતી.જેમાં 29જણા મોતને ભેટ્યા છે અને 26જણાને હોસિપીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ મૃતકોની સંખ્યમાં વધારો થી શકે છે તથા ઇજાગ્રસ્તોની સંખ્યમાં પણ વધારો થાય તેવી શક્યતો છે. 

(7:59 pm IST)