Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

ધરપકડ બાદ નિસાનના ચેરમેન પદ પરથી કાર્લોસ ને હટાવવાની મંજુરી

જાપાનની વાહન કંપની નિસાન ના ચેરમેન અને રિપ્રેઝન્ટેટીવ ડાયરેકટર કાર્લોસ મોનની  અનિયમીતતાને લઇ એમની ધરપકડ બાદ કંપનીના નિર્દેશક મંડળના બધા ૯ નિર્દેશકોએ એકમતે  એમને હટાવવાની મંજુરી આપી. આ ઉપરાંત નિર્દેશક મંડળએ નિસાન ના રીપ્રેઝન્ટેટીવ ડાયરેકટર ગ્રેગ કેલીને પણ એમના પદ પરથી હટાવવાની મંજુરી આપી છે.

(12:13 am IST)