Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

હું આપનો હાથ પકડી શકુ ? : મલેશિયાની ફર્સ્ટ લેડીએ ઇમરાનને કર્યો સવાલ

મલેશીયાના રાષ્ટ્રપતિ મહાતિર મોહમદની પત્ની ફર્સ્ટ લેડી સીતી હસ્માહ મોહમદ અલી એ પાકીસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન સાથે તસ્વીર ખેચાવતા પહેલા એક વિનંતી કરતી ધ્યાનમાં આવી. ઇન્ટરનેટ પર ધ્યાનમાં આવેલ એક વીડીયોમાં હસમાહ કહે છે કે શું હુ આપનો હાથ પકડી શકુ ? ઇમરાનખાન મલેશીયાની બે દિવસની યાત્રા પર છે.

 

(12:07 am IST)